શૂટિંગ પૂરું થયું પણ આજ સુધી રિલીઝ નથી થઈ આ ફિલ્મો, લિસ્ટમાં અમિતાભથી લઈને અનુષ્કા સુધીના નામ!


Movies Shooting Finished But Never Released: ફિલ્મો બનાવવામાં ઘણી મહેનત લાગતી હોય છે. ફિલ્મના નિર્માણમાં સ્ટાર્સ અને દિગ્દર્શકોથી લઈને સમગ્ર ક્રૂ સુધી દરેકની મહેનત સામેલ હોય છે. આજે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવીશું જેનું શૂટિંગ ઘણા વર્ષો પહેલા થયું હતું પરંતુ હજુ સુધી રિલીઝ થઈ નથી. આ ફિલ્મની લિસ્ટમાં અમિતાભ બચ્ચનથઈ લઈને અનુષ્કા સુધીના નામનો સમાવેશ થાય છે.

'ચકદા એક્સપ્રેસ'



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/v7i5s0V
Previous
Next Post »