અથાણું બનાવવા કેવી કેરી પસંદ કરશો?


- ટેસ્ટી અથાણાં માટે કેરીનું ટેસ્ટિંગ

પ્રત્યેક વર્ષના એપ્રિલ-મે મહિનો શરૂ થાય છે, ને આપણે ત્યાં અથાણાંની તૈયારીઓ થવા લાગે છે. આ સમયે કાચી કેરીઓ બજારમાં આવવા લાગે છે. આયુર્વેદનાં  પ્રાચીન કાવ્યગ્રંથોમાં કેરીના અનેક ઉલ્લેખો મળી આવે છે. એના પરથી કહી શકાય કે આંબોે અથવા આમ્રવૃક્ષ એ પ્રાચીન ભારતીય વૃક્ષ છે. કેટલાકના મતે કેરી એ મૂળ અગ્નિએશિયા, મલાયામાં થતું ફળ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/60aBUSQ
Previous
Next Post »