
વેદ, ઉપનિષદ, ગીતા-ને અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રસ્થાનત્રયીનું બિરૂદ અપાયું છે. આ ત્રણનો આધાર લઈ કોઈ ધર્મ સિદ્ધાંત ગણિતના પ્રમેયની જેમ સિદ્ધ કરે તેને ''આચાર્ય''ની પદવી એનાયત થાય છે. છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આપણે ત્યાં આ ન્યાયે પાંચ આચાર્ય થયા છે.
જગદ્દગુરુ શંકરાચાર્યએ અદ્વૌતવાદ, રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્યૈત, નિબંકાચાર્યએએ દ્વૈતાદ્વૈત, મધ્વાચાર્યએ દ્વૈતવાદ અને શ્રી વલ્લભાચાર્યએ શુદ્ધાદ્વૈતવાદ-ને પ્રસ્થાનત્રયી દ્વારા સિદ્ધ કરી બતાવ્યા. વલ્લભાચાર્ય જ્યંતીના ઉપલક્ષમાં આજે પુષ્ટિ પંથ-પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વિશે વિગતે વાત કરવી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/T9qkmOQ
ConversionConversion EmoticonEmoticon