SOCIAL સર્કલ .


ધુરંધર ટીમનાં રામદર્શનઃ ઓહ નો, એઆઈ!

સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થયેલી આ તસવીર જુઓ. તેમાં 'ધુરંધર' ફ્રેન્ચાઇઝના તમામ મુખ્ય કલાકારો, રાઇટર-ડિરેક્ટર આદિત્ય ધર વત્તા શ્રીમતી યમી ગૌતમ ધર કેમેરા સાથે જોઈને મીઠડું સ્મિત આપી રહ્યાં છે. કેપ્શનમાં લખાયું છેઃ 'લીક્ડ ફોટોઃ 'ઘુરંધર-ટુ'ની અભિભૂત કરી નાખે એવી સફળતા પછી આખી ટીમે ચુપચાપ વહેલી સવારે શ્રી રામજન્મ ભૂમિ અયોધ્યા પહોંચીને રામજીનાં દર્શન કર્યાં.' ઇન ફેક્ટ, આ તસવીર રામમંદિરના પ્રાંગણમાં જ ખેંચાયેલી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/W87VCr1
Previous
Next Post »