બોમન ઈરાની ભયંકર રીતે ટ્રોલ! ટ્રમ્પના 'ઈરાની'વાળા દાવાનો મજાક ઉડાવતો વીડિયો કર્યો પોસ્ટ, અભિનેત્રી ભડકી


Boman Irani Trolls: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બોલિવૂડ અભિનેતા બોમન ઈરાની પોતાના પોસ્ટ કરેલા એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે,  તેઓ 'ઈરાનીઓ'ના સાથે સંપર્કમાં છે અને શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. આ નિવેદન પછી ટ્રમ્પને ટ્રોલનો સામનો કરવો પડ્યો. આ બધા વચ્ચે એક વાઈરલ પોસ્ટ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પ કદાચ અરુણા ઈરાની, સ્મૃતિ ઈરાની અને બોમન ઈરાની જેવી ભારતીય હસ્તીઓનો ઉલ્લેખ કરી રહ્યા હશે! હવે, બોમન ઈરાનીએ આ બાબતે રિએક્શન આપ્યું છે. જેના પર મંદાના કરીમીએ પલટવાર કર્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tcqdLJw
Previous
Next Post »