પ્રિયંકા ચોપરા આ વખતે ઓસ્કરમાં પ્રેઝન્ટર બનશે


- પ્રિયંકાને દસ વર્ષ પછી ફરી તક મળી   

- અગાઉ દીપિકા પદુકોણ પણ ત્રણ વર્ષ પહેલાં ઓસ્કરમાં પ્રેઝન્ટર બની હતી

મુંબઈ : પ્રિયંકા ચોપરા આ વખતે ઓસ્કર એવોર્ડ પ્રેઝન્ટ કરશે. આગામી ઓસ્કર નાઈટ વખતે પ્રેઝન્ટરની યાદીમાં રોબર્ટ ડાઉની જુનિયર તથા એની હેથ વે સહિતની સેલિબ્રિટીઓ સાથે પ્રિયંકાનું નામ પણ સામેલ કરાયું છે. પ્રિયંકાએ ખુદ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/v46jhQZ
Previous
Next Post »