અજવાળું કોને નકારાત્મક લાગે?


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- તાજગી, નિર્ભયતાના મશાલચીઓને ''નકારાત્મક'' કહેનારાઓ દરેક જમાનામાં મોટી સંખ્યામાં રહ્યા છે

જે ને આપણે સ્વાતંત્ર્યવીર કહેતા આવ્યા છીએ એ વીર ભગતસિંહ અંગ્રેજોને મન ''ખૂની'' હતા. આજે પોતાને ''બૌદ્ધિક'' ગણાવવા માટે જેનાં નામનો, જેનાં સાહિત્યનો અનેક લોકો ''ફેશન'' તરીકે ઉપયોગ કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IzVtgr0
Previous
Next Post »