મોહનલાલની દ્રશ્યમ થ્રીની રીલિઝ પણ લંબાય તેવી શક્યતા


- આગામી એપ્રિલમાં રીલિઝ અંગે અટકળો     

- ટોક્સિકની જેમ યુદ્ધના કારણે ગલ્ફમાં બિઝનેસ પર અસરના બહાને તારીખ બદલાશે

મુંબઇ: યશની 'ટોક્સિક' પછી હવે મોહનલાલની 'દ્રશ્યમ ૩'ની રિલીઝ   મુલત્વી રહે તેવી શક્યતા છે.  મૂળ જાહેરાત અનુસાર ફિલ્મ આગામી ત્રીજી એપ્રિલે રીલિઝ કરવાનું નક્કી થયું હતું. પરંતુ,  હવે નિર્માતાઓ આ તારીખ પાછળ ઠેલવા વિચારી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0B9T64S
Previous
Next Post »