
- અભિનેતાએ સંજય લીલા ભણશાલીની હીરામંડીથી દર્શકોના દિલ જીતી લીધા હતા
મુંબઇ: તાહા શાહ બદુશા કરણ જોહરની નજદિકયાં ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે.આફિલ્મમાં તેની સાથે ફ્રેશ સ્ટાર કાસ્ટ જોવા મળશે તેમ સૂત્રે જણાવ્યું હતુ. જોકે હજી અન્ય સ્ટારકાસ્ટ તેમજ અભિનેત્રી વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. અભિનેતા માટે આ એક ફક્ત પ્રોજેક્ટ જ નહીં પરંતુ એક ભાવનાત્મક ઉપલબ્ધિ છે. તેણે પોતાની કારકિર્દીની સફર પણ ધર્મા પ્રોડકશનની ગિપ્પી ફિલ્મથી કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dCjbJYr
ConversionConversion EmoticonEmoticon