બાળકોમાં મોબાઈલનું વ્યસન .


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- વ્યસ્ત મા-બાપો બાળકને શાંત રાખવા કે ખાવાનું ખવડાવવા બાળકને હાથમાં મોબાઈલ આપી દે છે. એનાથી બાળક શાંત ચોક્કસ થાય છે પણ થોડા સમયની શાંતિ પછી લત બની જાય છે

સ્મા ર્ટફોન અને ઈન્ટરનેટનો આવિષ્કાર માનવીનાં રોજીંદા જીવનને ખૂબજ પ્રભાવિત કરી રહ્યો છે. એક સમયે સમય બચાવવા માટે શોધાયેલ આ સાધનો આજે આપણો સમય બરબાદ કરી રહ્યા છે. એ ગંભીર વિચારનો વિષય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FAMdm64
Previous
Next Post »