શર્વરી, દિલજીતની મૈ વાપસ આઉંગા આગામી જૂનમાં રીલિઝ થશે


- ઈમ્તીયાઝની દિલજીત સાથે વધુ એક ફિલ્મ

- ભાગલા પરની ફિલ્મમાં વેદાંગ રૈના તથા નસીરુદ્દિન શાહ સહિતના કલાકારો

મુંબઈ: શર્વરી વાઘ અને દિલજીત દોસાંઝની ફિલ્મ 'મૈ વાપસ આઉંગા' આગામી તા. ૧૨મી જૂને રીલિઝ થશે એવી જાહેરાત કરાઈ છે. ઈમ્તીયાઝ અલીનો દિલજીત સાથેનો 'અમરસિંઘ ચમકીલા' પછી આ બીજો પ્રોજેક્ટ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5yY1bgq
Previous
Next Post »