
- 'અરિજિત સિંહ એક ગાયક તરીકે એક સન્માનનીય ઊંચાઇએ પહોંચી ગયો હતો. ચાહકો પોતાને ફક્ત એક ફિલ્મગાયક તરીકે જ યાદ કરે તે બાબત અરિજિત સિંહને જરાય પસંદ નહોતી.'
યન્દી ફિલ્મ જગતના પ્લેબેક સિંગર નંબર વન અરિજિત સિંહે થોડા દિવસ પહેલાં અચાનક જ નિવૃત્તિ જાહેર કરી દીધી. અરિજિત સિંહનાં ચાહકો પૂછે છે કે અચાનક એવું તે શું બન્યું કે અમારા પ્રિય ગાયકે ગીતો ગાવાની ના કહી દીધી. ગાયન ક્ષેત્રમાંથી નિવૃત્તિ શા માટે લઇ લીધી ? આ તબક્કો તો અરિજિત માટે સોનેરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AOs5LlZ
ConversionConversion EmoticonEmoticon