
- વેલકમ ટુ ધી જંગલનું શૂટિંગ હજુ બાકી
- વેલકમ ફોરમાં અનિલ કપૂર, નાના પાટેકર, પરેશ રાવલ ઉપરાંત નવા કલાકારો ઉમેરાશે
મુંબઈ: 'વેલકમ ટુ ધી જંગલ'નું શૂટિંગ હજુ બાકી છે તે પહેલાં તો 'વેલકમ ફોર' માટે તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખાવા માંડી હોવાનું કહેવાય છે.
આગામી જૂન માસમાં રજૂ થનારી 'વેલકમ ટુ ધી જંગલ'માં હજુ એક ગીત ઉપરાંત કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ બાકી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QOcSB8G
ConversionConversion EmoticonEmoticon