સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ગજરાજ રાવ દાલમિયાના રોલમાં


મુંબઈ: સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ક્રિકેટ જગતના તે સમયના બીસીસીઆઈ પ્રમુખ જગમોહન દાલમિયાની ભૂમિકા માટે ગજરાજ રાવની પસંદગી કરાઈ હોવાનું જાણવા મળે છે. 

ફિલ્મમાં સૌરવના પિતાની ભૂમિકા માટે બોમન ઈરાની તથા માતાની ભૂમિકા માટે અપરાજિતા આધ્યાને સિલેક્ટ કરાયા હોવાનું કહેવાય છે. 

રાજકુમાર રાવ આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે પોતાને આ પાત્રમાં ઢાળવા માટે મહેનત શરુ કરી દીધી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vR7t6W0
Previous
Next Post »