અમેરિકન GM કૃષિ ઉત્પાદનોની ભારતમાં નો-એન્ટ્રીની માંગ


- કોમોડિટી કરંટ

- ઘઉંમાં પૂરવઠો વધતાં સ્ટોક લીમીટ દૂર કરવામાં આવી

ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતિ બાદ સરકાર દાવાઓ કરી રહી છે કે વેપાર સંધીમાં ખેડૂતો તથા ડેરી ઉત્પાદકોના હિતોનું બરાબર ધ્યાન રાખવામાં આવેલ છે. સમજૂતિને પગલે ભારતમાંથી ચોખા, મસાલા તથા ટેક્ષટાઈલ સામાન સહિત વિવિધ અન્ય ઉત્પાદકોની નિકાસમાં વધારો થવાની સરકારની અપેક્ષા છે. હાલમાં ભરતમાંથી ચોખાની નિકાસ સૌથી મોટા પ્રમાણમાં થાય છે. વર્ષે દહાડે લગભગ ૫૬ હજાર કરોડ રૂપિયાના ચોખા ભારતમાંથી નિકાસ થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kU4wqz2
Previous
Next Post »