
આપણે સૌએ અંતિમ યાત્રા દરમિયાન 'રામ નામ સત્ય છે' નો ઉદ્ઘોષ સાંભળ્યો છે. આખરે આ પરંપરા ક્યારે અને કેમ શરૂ થઈ ? તેની પાછળ ગોસ્વામી તુલસીદાસજી સાથે જોડાયેલી એક અદ્ભૂત કથા પ્રચલિત છે.
એક સમયની વાત છે, જ્યારે ગોસ્વામી તુલસીદાસજી પોતાના ગામમાં રહેતા હતા. ત્યારે સદાય પ્રભુ રામની ભક્તિમાં લીન રહેતા. તેમની અનન્ય ભક્તિ જોઈને ઘરના સભ્યો અને ગામના લોકોએ તેમને 'ઢોંગી' કહીને ઘરમાંથી કાઢી મૂક્યા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DVIRmcU
ConversionConversion EmoticonEmoticon