- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- હિંમત રાખીને ગમે તેવો નાનો માણસ પણ હિમાલયના શિખર સુધી પહોંચી જાય છે
કો ઈપણ સંજોગોમાં હાર નહીં માનીએ એ વાત દિલમાં આજે ઠસાવી દેવાની છે. આ વાત ક્યારેય ન ભૂલાય નહિ એટલા માટે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમા જીતવા નીકળેલા જવામર્દો માટે એક કહાની અહી રજુ કરુ છું.
એક વેપારી રાજાની પાસે આવ્યો અને રાજાને એક ખૂબ સરસ કિમતી પથ્થર ભેટમાં આપ્યો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5pRt7ab
ConversionConversion EmoticonEmoticon