રાણા, ધ કિંગ ફ્રોમ સાઉથ .


રાજામૌલીની મેગ્નમ ઓપસ મુવી 'બાહુબલી'એ ભારતીય સિનેમાને બે સુપરસ્ટાર્સ આપ્યા. એક બાહુબલીનો સુપર હીરો પ્રભાસ અને બીજો એનો સુપર વિલન રાણા દગ્ગુબટ્ટી પ્રભાસે તો ફિલ્મની પેન ઈન્ડિયા પોપ્યુલારિટીને પગલે હિન્દી ફિલ્મો કરી અને એના વિશે બધા જાણતા થયા પણ રાણા હિન્દી સિનેમાના ચાહકો માટે પ્રમાણમાં અજાણ્યો એક્ટર છે. આજકાલ રાણા પોતાના નવા લુકને કારણે ચર્ચામાં છે. એકટરે પોતાનીલ ઘટ્ટ દાઢી ટ્રીમ કરી નાખી છે અને અણિયાળી તલવાર કટ મૂછો રાખી છે. એ ઉપરાંચ દગ્ગુબટ્ટી બ્રિફ બ્રેક બાદ ફરી કેમેરા સામે ગોઠવાઈ ગયો છે. એકદમ યંગ અને ફ્રેશ દેખાતો એકટક નવા પડકારો ઝીલવા તૈયાર છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tFOuaA0
Previous
Next Post »