- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- સમૃદ્ધિમાં નહીં પણ વિચારોમાં વિકસતા જવું જરૂરી છે, ભૌતિક સમૃદ્ધિ તો એમાંથી પેદા થતી આડપેદાશ છે. વિચારોમાં તમે જો વિકસિત નથી થતા તો તમે જીવી નથી રહ્યા, માત્ર સમય પસાર કરી રહ્યા છો
આ જે આપણું ધ્યાન એટલા બધા સ્તરે વહેંચાયેલું છે કે સમય ક્યાં વીતી જાય છે એની ખબર નથી રહેતી, લગભગ સૌનો અનુભવ હશે કે વર્ષ ક્યાં વીતી ગયું એની ખબર જ ના રહી. આમ તો વર્ષ નહીં વર્ષો ક્યાં વીતી જાય છે એની ખબર નથી રહેતી. હાલના દિવસો વીતેલા વર્ષ પર નજર દોડાવવાના દિવસો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PAGmD2I
ConversionConversion EmoticonEmoticon