દાળ-મસાલા પૂરી
સામગ્રી :
૧/૨ કપ મગની દાળ ત્ત્ ૧/૨ કપ સોજી, ૧/૨ કપ લોટ, ૧/૪ ચમચી હળદર, ૧ ચમચી ધાણા પાઉડર, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૨ ચમચી વરિયાળી પાઉડર, હિંગ ૨ નાની ચમચી, તેલ - તળવા માટે, મીઠું સ્વાદ મુજબ.
રીત :
મગની દાળને ૨ કલાક માટે પાણીમાં પલાળી રાખો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vUrI7pi
ConversionConversion EmoticonEmoticon