મશરૂમ અને કેપ્સિકમ પિઝા
સામગ્રી
પિઝા માટે : ૨૫૦ ગ્રામ મેંદો, ૧ કપ પાણી, ૧ ચમચી મીઠું, ૧ ચમચો તેલ, ૧ ચમચો યીસ્ટ, ૨ ચમચી ખાંડ. ટોમેટો સોસ માટે સામગ્રી થ ૨ ઝીણી સમારેલી ડુંગળી, ૫૦૦ ગ્રામ સમારેલાં ટામેટાં, ૧ ચમચી ખાંડ, લસણની ૪ કળી, તમાલપત્ર, મીઠું, કાળા મરી સ્વાદાનુસાર.
ભરવા માટેની સામગ્રી : ટોમેટો સોસ, ૨ ઝીણાં સમારેલાં કેપ્સિકમ, ૫૦ ગ્રામ ઓરિગેનો અથવા થાઈમ, ૨૦૦ ગ્રામ મશરૂમ, ૧૫૦ ગ્રામ પિઝા ચીઝ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SiTMzLk
ConversionConversion EmoticonEmoticon