- ભિખારીને જય શ્રીરામ કહીને ચાલતી પકડી
- પટૌડી ખાનદાનના નબીરાનો દાવો, મારી પાસે ખિસ્સામાં બિલકૂલ પૈસા જ નથી
મુંબઇ : સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પાસે ભિખારીઓએ પૈસા માગ્યા તો તેણે પાપાને ફોન કરો કહીને ચાલતી પકડી હતી. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેના વિશે જાતભાતની કોમેન્ટસ કરી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DP9126b
ConversionConversion EmoticonEmoticon