- સ્વેટર-કોટ-ગળપટો-ટોપી-કંબલ વગેરેની ગરજ કોને રહે?
- કડકડતી ઠંડીમાં પણ અનેક લોકો સામાન્ય કપડાં પહેરીને હરતા-ફરતા રહે છે...આવું કેમ? શું, એ લોકોને ઠંડી નહિ લાગી રહી હોય?
શિયાળાની કડકડતી ઠંડીમાં ક્યારેક, ઘર બહાર નીકળવાનું થાય તો કોઈ સ્વેટરમાં-કોઈ કોટમાં તો કોઈ વળી, શાલ ઓઢેલી હાલતમાં જોવા મળશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vS0WF86
ConversionConversion EmoticonEmoticon