''નથીંગ ઇઝ ઇમ્પોસીબલ'' ક્રિસ્ટોફર રીવ


- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

- જીવનમાં પહાડ જેવો અંતરાય આવે તો પણ હું કહીશ કે 'હે પર્વત અહીંથી બાજુએ ખસ મારે આગળ વધવું છે'.

(હોલીવુડના બહુચર્ચિત લોખંડી હીરો ક્રીસ્ટોફર રીવ એક ફિલ્મના શુટિંગ દરમ્યાન ૨૭મે ૧૯૯૫ના જીવલેણ અકસ્માતનો શિકાર બન્યા અને તેમની ગરદનની નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું. ત્યારબાદ તા. ૨૭ જુલાઈ ૨૦૦૩, આઠ વર્ષ અને બે મહિનાનો સુપરમેને એમની આગવી સુપર સ્ટાઇલમાં વિતાવ્યા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Of6l4hg
Previous
Next Post »