ડિકેરટર રાહુલ ધોળકિયાની ફિલ્મ 'અગ્નિ' છ ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર આવી રહી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી, સૈયમી ખેર અને સાઈ તામ્હણકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
દુલકર સલમાન અને મીનાક્ષી ચૌધરી અભિનિત 'લકી ભાસ્કર' ફિલ્મ ગઇકાલથી નેટફ્લિક્સ પર આવી છે. તે તેલુગુ, તામિલ, મલયાલમ, કન્નડમાં અને હિન્દીમાં જોઈ શકાય છે. ડિરેકટર છે વેંકી અટલુરી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UkjOehn
ConversionConversion EmoticonEmoticon