આર્થિક વિકાસની મુખ્ય સમસ્યા આવક અને સંપત્તિની અસમાનતા


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- વિશ્વના અનેક દેશોમાં અતિ ધનિકોની સંખ્યામાં થઈ રહેલો સતત વધારો

સ્કોટલેન્ડના આદમ સ્મીથ અર્થશાસ્ત્રના પિતા ગણાય છે. યાદ રહે કે અર્થકારણ તો માનવજાત જેટલુ જુનું છે કારણ કે આદીમ માનવના ટોળા પણ ખાદ્ય પદાર્થો કે બળતણના સાધનોની આપ-લે બાર્ટર પદ્ધતિ હેઠળ કરતા હતા. અહીં બળતણનો ઊલ્લેખ એટલા માટે કર્યો છે કે આદીમ માનવની કદાચ સૌ પ્રથમ જરૂરિયાત બળતણની હતી. માનવ સિવાય કોઈ પશુ-પક્ષીને અગ્નિ પેટાવતા આવડતું નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9yXKeRb
Previous
Next Post »