- અંતર - રક્ષા શુક્લ
બધું છે હા અમારી પાસે, એની ના નથી,
પરંતુ આ બધા વચ્ચે અમારી 'મા' નથી.
કર્યા છે જ્યારથી અમને માથી વંચિત ખુદા,
હવે અમનેય તારી પણ ગણતરી, જા નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lgTWnUs
ConversionConversion EmoticonEmoticon