- સુઝેનના બોયફ્રેન્ડ અર્સલન ગોની સાથે પોઝ પણ આપ્યો
- બંને યુગલ વચ્ચેની આત્મિયતા નિહાળી ચાહકાની કોમેન્ટ : આ લોકો કઈ દુનિયામાં જીવે છે
મુંબઈ,તા: હૃતિક રોશન એક્સ વાઈઝ સુઝેન ખાનની બર્થ ડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યો હતો. આ બર્થ ડે પાર્ટીમાં સુઝેનનો બોય ફ્રેન્ડ અર્સલન ગોની પણ હાજર હતો. ખુદ સબા આઝાદે જ સુઝેનની આ બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરી તેને શુભેચ્છા પાઠવી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mgKkZMd
ConversionConversion EmoticonEmoticon