- દીપિકાને છ કરોડ, રણવીરને 10 કરોડ મળ્યા
- ફિલ્મની મુખ્ય હિરોઈન કરીના કપૂરને 10 કરોડની ફી અપાઈ, વિલન અર્જુન કપૂરને છ કરોડ
મુંબઇ : બોલીવૂડમાં જામી ચૂકેલા કલાકારોને તેમની પાછલી ફિલ્મો નહીં પરંતુ સ્ટાર વેલ્યૂના આધારે પેમેન્ટ કરાતું હોવાનું તથા હિરોની સરખામણીએ હિરોઈનોેને ઓછું પેમેન્ટ કરાતું હોવાનું 'સિંઘમ અગેઇન' ફિલ્મથી પુરવાર થયું છે. અજય દેવગણની પાછલી મોટાભાગની ફિલ્મો સદંતર ફલોપ થઈ હોવા છતાં પણ 'સિંઘમ અગેઈન' માટે તેને ૩૫ કરોડ ચૂકવાયા હોવાનું કહેવાય છે.
આ ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય કુમાર બંને કેમિયો કરી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F2nYi3x
ConversionConversion EmoticonEmoticon