
- ફિલ્મ તમિલ અને અંગ્રેજીમાં બનશે
- બાફટા એવોર્ડ વિજેતા દિગ્દર્શક ફિલિપ જોનની ફિલ્મનું યુકે અને ચેન્નઈમાં થશે
મુંબઇ : સામંથા રુથ પ્રભુને તેનો પહેલો હોલીવૂડ પ્રોજેક્ટ મળ્યો છે. 'ચેન્નઈ સ્ટોરી' નામની ફિલ્મમાં તે એક જાસૂસની ભૂમિકા ભજવશે.
વરુણ ધવન સાથે સિટાડેલનું શૂટિંગ પુરુ કર્યા પછી સામંથા વિવેક કાલરા સાથે પોતાની પ્રથમ અંગ્રેજી ફીચર મૂવીનું શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મ'ધ અરેજમેન્ટસ ઓફ લવ' પુસ્તક પર આધારિત હોલીવૂડ ફિલ્મ હશે. જેનું દિગ્દર્શન બાફ્ટા વિેતા ફિલિપ જોન કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ યૂકેમાં થવાનું છે. જેને અંગ્રેજી અને તમિલ બન્ને ભાષાઓમાં રીલીઝ કરાશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/E5xciYt
ConversionConversion EmoticonEmoticon