અર્થકારણમાં ઊંચા આર્થિક વૃધ્ધિ દરને ક્રેડીટેબલ પરફોર્મન્સ ગણી શકાય


- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ભારતે લોકશાહી ટકાવી રાખી છે તેથી પશ્ચિમ જગતને ભારત માટે ઘણુ માન છે

- અનેક પ્રયાસ છતાં ભારત હજુ વેલફેર સ્ટેટ બની શક્યું નથી

બીજા વિશ્વયુદ્ધ પહેલા જગતના બે સુપરપાવર્સ અમેરિકા અને સોવિયેટ રશિયા હતા. હવે તે અમેરિકા અને ચીન છે. કદાચ ૨૫થી ૩૦ વર્ષ પછી જગતનું સુપરપાવર ચીન અને બીજુ સુપરપાવર ભારત પણ હોઈ શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BbuA13g
Previous
Next Post »