રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' નો બોક્સ ઓફિસ પર ધમાકો, 10માં દિવસે 750 કરોડનો આંકડો પાર


Dhurandhar 2 Box Office: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર 2' ભારતીય બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. ફિલ્મની કમાણી જે ઝડપે વધી રહી છે તે જોતા લાગે છે કે તે ટૂંક સમયમાં જ બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ટોચ પર પહોંચી જશે.

10મા દિવસનું કલેક્શન (અંદાજિત):

રિલીઝના 10મા દિવસે એટલે કે બીજા શનિવારે પણ ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, 10મા દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં ફિલ્મે અંદાજે 34.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TS1klLs
Previous
Next Post »